મેઘમહેર@ગુજરાત: રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદ: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સારા વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સાથે જ 25 જુલાઈના રોજ
 
મેઘમહેર@ગુજરાત: રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સારા વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાથે જ 25 જુલાઈના રોજ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાત પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો