મહેસાણા શહેરના પરા તળાવમાં રમતગમતના સાધનો સાથે ડેવલપ કામ પૂર્ણતાના આરે પહોચ્યુ
મહેસાણા શહેરના પરા તળાવમાં રમતગમતના સાધનો સાથે ડેવલપ કામ પૂર્ણતાના આરે પહોચ્યુ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરના પરા તળાવમાં રમતગમતના સાધનો સાથે ડેવલપ કામ પૂર્ણતાના આરે પહોચ્યુ છે. બિલાડી બાગ, અરવિંદ બાગ સહિત લોન આચ્છાદિત સુશોભિત કરાયા છે. ત્યારે આ દરમ્યાન પરા તળાવનું મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ તેમજ શહેરના બગીચા કર્મચારીઓની ઘટ વચ્ચે ઠેકેદારરાહે ચલાવવાનું આયોજન કરાઇ રહ્યુ છે. આ અંગે આગામી 23મીએ પાલિકાની સામાન્ય સભામાં નિયમો, શરતોને આખરી ઓપ આપશે.