મહેસાણા: DDOના અધ્યક્ષ સ્થાને બાલોત્તેજક સન્માન કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ આયોજીત જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધા બાલોત્તેજક સન્માન કાર્યક્મ યોજવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત કોમ્યુનિટી હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારધારાની બાળકોને જાણકારી મળે તેવા ઉમદા ઉદ્દેશ પ્રેરીત તેમજ ગાંધીજીના ૧૧ મહાવ્રતો આધારીત જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધા યોજાઇ
 
મહેસાણા: DDOના અધ્યક્ષ સ્થાને બાલોત્તેજક સન્માન કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ આયોજીત જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધા બાલોત્તેજક સન્માન કાર્યક્મ યોજવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત કોમ્યુનિટી હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મહેસાણા: DDOના અધ્યક્ષ સ્થાને બાલોત્તેજક સન્માન કાર્યક્રમ યોજાયો

પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારધારાની બાળકોને જાણકારી મળે તેવા ઉમદા ઉદ્દેશ પ્રેરીત તેમજ ગાંધીજીના ૧૧ મહાવ્રતો આધારીત જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધા યોજાઇ હતી.

મહેસાણા: DDOના અધ્યક્ષ સ્થાને બાલોત્તેજક સન્માન કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણા જિલ્લાના બાળકોને પ્રોત્સાહન આપવાના ઉદેશથી બાપૂ ભૂતકાળ જ નહિ ભવિષ્ય પણ છે તે વિષય પર ગહન સ્પર્ધા યોજાઇ હતી.આ સ્પર્ધામાં વિજેતા વિધાર્થીઓને સન્માનીત કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા શિક્ષણાધિકારી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.