મહેસાણાઃ કોંગ્રેસને ફટકો, તાલુકા પંચાયતના 3 સભ્યો ભાજપમાં ભળી ગયા
અટલ સમાચાર, મહેસાણા લોકસભા ચુંટણીના બે દિવસ બાકી રહ્યા છે ત્યાં મહેસાણા તાલુકા પંચાયતમાં ભાજપે ગાબડું પાડ્યું છે. તાલુકા પંચાયત મહેસાણાના 3 સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યાનું સામે આવતાં કોંગ્રેસમાં હલચલ મચી જવા પામી છે. પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર લોકસભા 2019ની ચુંટણીના ગણતરીના કલાકો અગાઉ ભાજપે તાલુકા પંચાયતના ત્રણ સભ્યોને ભાજપમાં સામેલ થઈ ગયા છે.
Apr 20, 2019, 12:56 IST

અટલ સમાચાર, મહેસાણા
લોકસભા ચુંટણીના બે દિવસ બાકી રહ્યા છે ત્યાં મહેસાણા તાલુકા પંચાયતમાં ભાજપે ગાબડું પાડ્યું છે. તાલુકા પંચાયત મહેસાણાના 3 સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યાનું સામે આવતાં કોંગ્રેસમાં હલચલ મચી જવા પામી છે.
પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર લોકસભા 2019ની ચુંટણીના ગણતરીના કલાકો અગાઉ ભાજપે તાલુકા પંચાયતના ત્રણ સભ્યોને ભાજપમાં સામેલ થઈ ગયા છે. આ સાથે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ત્યાં રાજકીય લાયબ્રેરી ગણાતા જિલ્લામાં હલચલ મચી જવા પામી છે.