મહેસાણાઃ પશ્રિમ રેલ્વે સ્ટેશનો પર આવતી જતી ટ્રેનોના સમય પત્રક પર એક નજર

અટલ સમાચાર, મહેસાણા પશ્રિમ રેલ્વે સ્ટેશનો પરથી આવતી જતી ટ્રેનોની વાયા રાજકોટ, અમદાવાદ-મહેસાણાના મુસાફરોને રોજ બરોજ અને સ્પેશ્યલ ટ્રેનોની સુવિધાઓ મળી રહે તેવા આશયથી બાપા સીતારામ સેવા સમિતીના સેવક પ્રહલાદભાઇ પારેખ રેલ્વેના ટ્રેનોના સમય પ્રત્રક માટેની જાણકારી આપી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો જેમાં જણાવ્યા મુજબ સોમવારથી રવિવાર અને રોજીદી ટ્રેનો,
 
મહેસાણાઃ પશ્રિમ રેલ્વે સ્ટેશનો પર આવતી જતી ટ્રેનોના સમય પત્રક પર એક નજર

અટલ સમાચાર, મહેસાણા

પશ્રિમ રેલ્વે સ્ટેશનો પરથી આવતી જતી ટ્રેનોની વાયા રાજકોટ, અમદાવાદ-મહેસાણાના મુસાફરોને રોજ બરોજ અને સ્પેશ્યલ ટ્રેનોની સુવિધાઓ મળી રહે તેવા આશયથી બાપા સીતારામ સેવા સમિતીના સેવક પ્રહલાદભાઇ પારેખ રેલ્વેના ટ્રેનોના સમય પ્રત્રક માટેની જાણકારી આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

જેમાં જણાવ્યા મુજબ સોમવારથી રવિવાર અને રોજીદી ટ્રેનો, સ્પેશ્યલ ટ્રેનો જે વાયા રાજકોટ અમદાવાદ મહેસાણા સ્ટેશનથી આવતી જતી હોવાની માહીતી આપી હતી. જેમાં લોકલ ટ્રેનો ઉપરાંત એક્સપ્રેસ ટ્રેનો સાપ્તાહીકી જેવી ટ્રેનોને અમદાવાદ મહેસાણાના મુસાફરોને તેનો લાભ મળે તે અંગેની જાણકારી આપી હતી. વધુમાં પુછપરછ માટે નં.139 ઉપર કોન્ટેક કરવા જણાવ્યું છે.