મહેસાણાઃ બેરોજગાર ઉમેદવારો માટે સુરક્ષા જવાન, સુપરવાઇઝરની ભરતી કરાશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા પરિષદ નવી દિલ્લી અને સિક્યોરીટી ઇન્ટેલીજન્ટ સર્વિસ ઇન્ડિયા લી.ના સહયોગથી મહેસાણા જિલ્લામાં ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા-૦૩-૦૧-૨૦૨૦ શેઠ એમ.આર.એસ. હાઇસ્કૂલ, ઊંઝા, તા-૦૪-૦૧-૨૦૨૦ મ્યુનિસિપલ હાઇસ્કૂલ-ખેરાલુ, તા-૦૫-૦૧-૨૦૨૦ નવીન સર્વ વિધયાલય-વડનગર,અને તા-૦૫-૦૧-૨૦૨૦ શ્રી કે.એમ.કોઠારી હાઇસ્કૂલ-સતલાસણા, તા-૦૬-૦૧-૨૦૨૦ એસ.એચ.ગાર્ડી નૂતન હાઇસ્કૂલ-શંખલપુર, બેચરાજી, તા-૦૭-૦૧-૨૦૨૦ ટી.જે. હાઇસ્કૂલ-મહેસાણા,અને તા-૦૭-૦૧-૨૦૨૦ સર્વ વિધાલય- કડી, તા-
 
મહેસાણાઃ બેરોજગાર ઉમેદવારો માટે સુરક્ષા જવાન, સુપરવાઇઝરની ભરતી કરાશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા પરિષદ નવી દિલ્લી અને સિક્યોરીટી ઇન્ટેલીજન્ટ સર્વિસ ઇન્ડિયા લી.ના સહયોગથી મહેસાણા જિલ્લામાં ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા-૦૩-૦૧-૨૦૨૦ શેઠ એમ.આર.એસ. હાઇસ્કૂલ, ઊંઝા, તા-૦૪-૦૧-૨૦૨૦ મ્યુનિસિપલ હાઇસ્કૂલ-ખેરાલુ, તા-૦૫-૦૧-૨૦૨૦ નવીન સર્વ વિધયાલય-વડનગર,અને તા-૦૫-૦૧-૨૦૨૦ શ્રી કે.એમ.કોઠારી હાઇસ્કૂલ-સતલાસણા, તા-૦૬-૦૧-૨૦૨૦ એસ.એચ.ગાર્ડી નૂતન હાઇસ્કૂલ-શંખલપુર, બેચરાજી, તા-૦૭-૦૧-૨૦૨૦ ટી.જે. હાઇસ્કૂલ-મહેસાણા,અને તા-૦૭-૦૧-૨૦૨૦ સર્વ વિધાલય- કડી, તા- ૦૮-૦૧-૨૦૨૦ શ્રી રામ સર્વ વિધયાલય- જોટાણા,અને તા-૦૮-૦૧-૨૦૨૦ કે.પી.પટેલ અને એસ.યુ.પટેલ ઉ.મા શાળા વિજાપુર જેનો સમય સવારે ૧૦-૦૦ થી ૪-૦૦ કલાક નો રાખવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

જે ઉમેદવારની ઉંમર ૨૦ થી ૩૬ વર્ષ, શૈક્ષણિક લાયકાત ૧૦ નાપાસ/પાસ, ઉંચાઇ-૧૬૮ સેમી, વજન ૫૨-કે.જી, શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. પાસ થનાર ઉમેદવારને રીજનલ ટ્રેનીંગ સેન્ટર, માણસામાં આપીને સિક્યોરીટી ઇન્ટેલીજન્ટ સર્વિસ ઇન્ડીયા લી. માં ૬૫ વર્ષ માટે કાયમી નિમણુક આપવામાં આવશે. પગાર ધોરણ ૧૨,૦૦૦/- થી ૧૫,૦૦૦/-સુરક્ષા જવાન અને સુપરવાઇઝર માટે ગ્રેજ્યુએટ લાયકાત હોવી જોઇએ. તેનો પગાર ધોરણ ૧૫,૦૦૦/- થી ૨૦,૦૦૦/- અન્ય સુવિધા પગારમાં વધારો, પ્રમોશન, પી.એફ., ઇ.એસ. આ ધ્વાર મેડીકલ સુવિધા બોનસની સુવિધા, ગ્રેજયુટી, ઇન્સયોરન્સ આપવામાં આવશે. તેમ રામપ્રકાશસિંહ એસ.આઇ.એસ. ટ્રેનિંગ સેન્ટર માણસા, મહેસાણા અખબારીયાદીમાં જણાવ્યું છે.