મહેસાણાઃ ઐઠોર ઔધોગિક વસાહતનું લોકાર્પણ કરાશે
અટલ સમાચાર, મહેસાણા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે ઐઠોર ઔધોગિક વસાહતનું લોકાર્પણ 07 માર્ચ 2019ના રોજ સવારે 09.30 કલાકે ઉંઝા તાલુકાના ઐઠોર- ઉંઝા-વિસનગર હાઇવે ઉપર લોકાર્પણ નિતીનભાઈના હસ્તે કરવામાં આવશે છે. કાર્યક્રમમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત, સંસદ સભ્ય જયશ્રીબેન પટેલ, દંડક ભરતસિંહ ડાભી, ધારાસભ્ય ઋષિકેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય નારાયણભાઇ પટેલ, આશાબેન પટેલ,
Mar 6, 2019, 17:18 IST

અટલ સમાચાર, મહેસાણા
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે ઐઠોર ઔધોગિક વસાહતનું લોકાર્પણ 07 માર્ચ 2019ના રોજ સવારે 09.30 કલાકે ઉંઝા તાલુકાના ઐઠોર- ઉંઝા-વિસનગર હાઇવે ઉપર લોકાર્પણ નિતીનભાઈના હસ્તે કરવામાં આવશે છે. કાર્યક્રમમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત, સંસદ સભ્ય જયશ્રીબેન પટેલ, દંડક ભરતસિંહ ડાભી, ધારાસભ્ય ઋષિકેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય નારાયણભાઇ પટેલ, આશાબેન પટેલ, અગ્રણી કે.સી.પટેલ ઉપસ્થિત રહેનાર છે. જેમાં ઉપસ્થિત રહેવા ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ ગાંધીનગરે આમંત્રણ પાઠવેલ છે.