આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

અખિલ ભારતિય વિધાર્થી પરિષદ મહેસાણા શાખા દ્વારા છેલ્લા 3 વર્ષ થી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ સ્ટુડન્ટ પ્રીમિયર લીગ (S.P.L) નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મહેસાણા દ્વારા સ્ટુડન્ટ પ્રીમિયર લીગનું આયોજન સરદાર પટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણાની 12 ટીમો એ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

સ્ટુડન્ટ પ્રીમિયર લીગની ફાઇનલ મેચ આજે શુકવારે રમાઈ હતી. જેમાં Indipendent 11 ટીમ વિજેતા બની હતી. Kings 11 ટીમ રનર્સઅપ રહી હતી. વિજેતા ટીમને ABVP દ્વારા ટ્રોફી અને 1101નું ઈનામ આપવામાં આવ્યું. મેન ઓફ ધ સિરીઝ સાચોર મુસ્ટકિમ રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code