મહેસાણાઃ બેચરાજી તાલુકા કક્ષાનો ઔધોગિક ભરતી મેળો યોજાશે
અટલ સમાચાર, મહેસાણા જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્વારા બેચરાજી તાલુકાના રોજગાર વાંચ્છુઓ માટે 6 ડિસેમ્બર 2019ના રોજ રત્નામણી એજ્યુકેશન કેમ્પસ, શંખલપુર, બહુચર પેટ્રોલ પંપની સામે ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરાયુ છે. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો જેમાં ભાગ લેવા ઇચ્છુક બેચરાજી તાલુકાના રોજગાર વાંચ્છુઓએ પાંચ બાયોડેટા, ફોટા તેમજ અસલ પ્રમાણપત્રોની નકલ સાથે સ્વખર્ચે
Dec 2, 2019, 16:45 IST

અટલ સમાચાર, મહેસાણા
જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્વારા બેચરાજી તાલુકાના રોજગાર વાંચ્છુઓ માટે 6 ડિસેમ્બર 2019ના રોજ રત્નામણી એજ્યુકેશન કેમ્પસ, શંખલપુર, બહુચર પેટ્રોલ પંપની સામે ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરાયુ છે.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
જેમાં ભાગ લેવા ઇચ્છુક બેચરાજી તાલુકાના રોજગાર વાંચ્છુઓએ પાંચ બાયોડેટા, ફોટા તેમજ અસલ પ્રમાણપત્રોની નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારીએ જણાવાયું છે.