આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જિલ્લામાં જનસેવા ફાઉન્ડેશનની સ્થાપના કરાઈ છે. જેમાં રાષ્ટ્રીય ચેરમેન આશિષસિંહ રાજપૂત અને વાઇસ ચેરમેન બ્રિજરાજસિંહ વાઘેલા અને મંત્રી યશપાલસિંહ ચાવડા દ્વારા મહેસાણા જીલ્લાની રચના કરાઈ હતી. જેમાં મહેસાણા જીલ્લા પ્રમુખ તરીકે દિગુભા વાઘેલા જિલ્લા ઉપપ્રમુખ તરીકે રવીન્દ્રસિંહ જાડેજા અને મહામંત્રી તરીકે રવિ પટેલની નિમણુંક કરાઈ.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code