મહેસાણા: બ્રાઇટ એજ્યુકેશન દ્વારા ગ્રીન ડેની ઉજવણી કરવામાં આવી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાની બ્રાઇટ એજ્યુકેશન શાળામાં ગત 10 ઓગષ્ટે ગ્રીન ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ ભૂલકાઓ તથા સ્ટાફમિત્રો ગ્રીન કપડામાં આવ્યા હતા. આ સાથે શાળા દ્વારા કલરમાં વિવિધ ડેકોરેશન કરવામાં આવ્યુ હતુ. શાળાના બાળકોને વૃક્ષોનું મહત્વ સમજાય તે હેતુથી ગ્રીન કલરમાં ઝાડના પત્તાથી વિવિધ ડેકોરેશન કરવામાં આવ્યુ હતુ. મહેસાણાની માનવ આશ્રમ
 
મહેસાણા: બ્રાઇટ એજ્યુકેશન દ્વારા ગ્રીન ડેની ઉજવણી કરવામાં આવી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાની બ્રાઇટ એજ્યુકેશન શાળામાં ગત 10 ઓગષ્ટે ગ્રીન ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ ભૂલકાઓ તથા સ્ટાફમિત્રો ગ્રીન કપડામાં આવ્યા હતા. આ સાથે શાળા દ્વારા કલરમાં વિવિધ ડેકોરેશન કરવામાં આવ્યુ હતુ. શાળાના બાળકોને વૃક્ષોનું મહત્વ સમજાય તે હેતુથી ગ્રીન કલરમાં ઝાડના પત્તાથી વિવિધ ડેકોરેશન કરવામાં આવ્યુ હતુ.

મહેસાણા: બ્રાઇટ એજ્યુકેશન દ્વારા ગ્રીન ડેની ઉજવણી કરવામાં આવી

મહેસાણાની માનવ આશ્રમ ચોકડી નજીક આવેલી બ્રાઇટ એજ્યુકેશન શાળામાં ગ્રીન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્કુલના મેનેજીંગ ડીરેક્ટર મયુરિબેન ચૌધરીએ બાળકોને ઝાડ વાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત બાળકોએ વિવિધ રમતો અને ડાન્સની મજા માણી હતી. સમગ્ર સ્ટાફમિત્રોની મહેનતથી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો.