મહેસાણા કોલેજમાં 250 બહેનોને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ
અટલ સમાચાર, મહેસાણા શ્રી વી.આર.પટેલ કોલેજ ઓફ કોમર્સ, મહેસાણા, મહેસાણા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તથા રોટરી કલબ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે કોમર્સ કોલેજની 250 બહેનોને સેલ્ફ ડિફેન્સની પંદર દિવસની તાલીમ દિપકભાઈએ આપી હતી.મહેસાણા પી.આઈ.મહિપતસિંહ વાધેલા, પોલીસ ઈન્સ્પેક્ટર હેતલબેન, રોટરી કલબના પ્રમુખ અમિત પખરિ, બિનુબેન, જીતેન્દ્રભાઈ મેવાડાના વરદ્ હસ્તે તાલીમના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. સંચાલન
Jan 19, 2019, 16:51 IST

અટલ સમાચાર, મહેસાણા
શ્રી વી.આર.પટેલ કોલેજ ઓફ કોમર્સ, મહેસાણા, મહેસાણા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તથા રોટરી કલબ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે કોમર્સ કોલેજની 250 બહેનોને સેલ્ફ ડિફેન્સની પંદર દિવસની તાલીમ દિપકભાઈએ આપી હતી.મહેસાણા પી.આઈ.મહિપતસિંહ વાધેલા, પોલીસ ઈન્સ્પેક્ટર હેતલબેન, રોટરી કલબના પ્રમુખ અમિત પખરિ, બિનુબેન, જીતેન્દ્રભાઈ મેવાડાના વરદ્ હસ્તે તાલીમના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. સંચાલન પ્રા. મંદાબેન પંડ્યાએ કર્યું હતું.