આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી

મહેસાણા કોંગ્રેસ દ્વારા ગુરુવારે‌ સવારે દશ વાગે બેચરાજી નજીક નારણપુરા વાડીમાં મીટીંગ બોલાવવામાં આવી હતી. આગામી લોકસભા તેમજ સંગઠન મજબુત બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી.  મીટીંગમાં બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર,વાઘુભા જાડેજા, શૈલેન્દ્ર ઝાલા, તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

મહત્વનું છે કે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ ઉતરાયણ બાદ ગતિ પકડશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code