મહેસાણાઃ 73 મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વિજાપુર ખાતે કરાશે
અટલ સમાચાર,મહેસાણા જિલ્લા કક્ષાની ૧૫ મી ઓગષ્ટ ૨૦૧૯ના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિજાપુર ખાતે થનાર છે. ૭૩ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લાની પ્રજામાં દેશપ્રેમની ભાવના કેળવાય તે માટેના આયોજનમાં તંત્ર કટિબધ્ધ બન્યું છે. ૧૫ ઓગષ઼્ટ ૨૦૧૯ની જિલ્લા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે ૦૯-૦૦ કલાકે થનાર છે.જેના સુચારૂ આયોજન માટે વિવિધ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવેલ છે.
Jul 16, 2019, 12:55 IST

અટલ સમાચાર,મહેસાણા
જિલ્લા કક્ષાની ૧૫ મી ઓગષ્ટ ૨૦૧૯ના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિજાપુર ખાતે થનાર છે. ૭૩ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લાની પ્રજામાં દેશપ્રેમની ભાવના કેળવાય તે માટેના આયોજનમાં તંત્ર કટિબધ્ધ બન્યું છે.
૧૫ ઓગષ઼્ટ ૨૦૧૯ની જિલ્લા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે ૦૯-૦૦ કલાકે થનાર છે.જેના સુચારૂ આયોજન માટે વિવિધ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવેલ છે.