મહેસાણાઃ રોજગારવાચ્છું ઉમેદવારો માટે ઇ-રોજગાર ભરતી મેળાનું આયોજન

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે ખાનગી ક્ષેત્રેના નોકરીદાતા દ્રારા ઇ-રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે જાન્યુઆરી માસમાં ઇ-રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્રારા કરવામાંઆવેલ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો જેમા ધોરણ-10/આઇ.ટી.આઇ પાસથી ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો આ ઇ-રોજગાર
 
મહેસાણાઃ રોજગારવાચ્છું ઉમેદવારો માટે ઇ-રોજગાર ભરતી મેળાનું આયોજન

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે ખાનગી ક્ષેત્રેના નોકરીદાતા દ્રારા ઇ-રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે જાન્યુઆરી માસમાં ઇ-રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્રારા કરવામાંઆવેલ  છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેમા ધોરણ-10/આઇ.ટી.આઇ પાસથી ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો આ ઇ-રોજગાર ભરતીમેળામાં ભાગ લઇ શકશે. વય મર્યાદા 18 થી35 ની રહેશે. આ ઇ-રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ ટેલીફોનીક/ વિડિયોકોલના માધ્યમથી ઇન્ટરવ્યુ લેશે. આ ઇ-રોજગાર ભરતીમેળામાં રોજગારવાચ્છું ઉમેદવારે ભાગ લેવા માટે ઓનલાઇન લીન્ક :https://rb.gy/bjyjmn પર ઓનલાઇન રજીસ્ટ્રેશન તા. 15 જાન્યુઆરી 2021 પહેલા કરવાનું રહેશે. મહેસાણા જિલ્લાના સર્વે રોજગારવાચ્છું ઉમેદવારોને જણાવવામાં આવે છે.