આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

મહેસાણા,

ટેકનોલોજી અને ઔધોગિકરણથી દૂનિયા આજે ઘણી આગળ નીકળી ગઇ છે.આજે ગાંધી શુ ઉપયોગી ચિંતન આપી શકે ? એ બાબતે યુવાનોના મનમા ધણી અવઢવ છે. ગાંધી પાસે આધુનિક સમયના સવાલોના જવાબ હતા ? સત્યાગ્રહનુ શસ્ત્ર આજે કેટલું ઉપયોગી છે ? જો ગાંધી હોત તો આજના સવાલોને કેવી રીતે હલ કરતા હોત ? શું આજે ગાંધી પસ્તુત છે ખરાં ? આ સવાલો અંગે નવી પેઢીને મુંઝવણ છે.આ સવાલોને ગાંધી પરીપેક્ષ્યમાં કુમાર પશાંત પાસેથી ગાંધીકથામાં સમજવાની તક છે. આ ઉપરાંત ગાંધી વિશેના સવાલોના જવાબો પણ સામે આવશે. સાંપત સંપદાયમાં ગાંધી વિચારધારાની પસ્તુતતા સમજવા માટે ગાંધી કથા સાંભળવા સાંજે ૬:૦૦ થી ૮:3૦ દરમ્યાન વણીકર કલબમાં આવવા જાહેર આમંત્રણ આયોજકો તરફથી આપવામાં આવ્યું છે.

27 Sep 2020, 4:42 AM (GMT)

COVID-19 Global Stats

33,058,423 Total Cases
998,745 Death Cases
24,409,745 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code