આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા પોલીસ અધિક્ષક નિલેશ જાજંડીયાએ નાસતા ફરતા પેરોલ ફરારી આરોપીઓને પકડવા માટે સુચના આપેલ હોઈ જે અનુસંધાને પેરોલ ફલો સ્‍કોર્ડના PSI કે.ડી. બારોટ તથા હેડ કોન્સ નરેન્દ્રસિંહ, શલેશભાઈ, ભરતભાઇ, મલયભાઈ વગેરે માણસો સાથે કચેરીએ હાજર હતા. દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલકે કડી પો સ્ટે પોહી ગુ ર ન 107/12 પોહી કલમ 66બી 65 ઇ.116 તથા ચાણસ્મા પો સ્ટે પોહી ગુન્હા રજી નંબર
(1)68/15 (2)78/15  (3)89/15  (4)45/17 પોહી કલમ 66બી 65ઇ 116 બી મુજબ ના નાસતા ફરતા આરોપી બિશ્નોઈ સુનીલકુમાર શ્રીરામ ઉદારામ રહે ડી ગાવ તા રાણીવાડા જી જાલોર રાજસ્થાન વાળા અવાર નવાર ઇડર દયાનંદ કોમ્પ્લેસ માં આવે છે. બુધવારે સદર ઈસમ આવનાર હોવાની ચોક્કસ હકીકત મળતા પોલીસ સ્ટાફના માણસો સાથે ઇડર પો સ્ટે આવી ઇન્ચાજ પો ઇન્સ એ.વી.દેસાઈ તથા તેઓના પોલીસ સ્ટાફના માણસો સાથે સદરી હકીકત વાળી જગ્યાએ આવી કોડન કરી સદરી આરોપીને તારીખ 13/02/19 કલાક 20/45 વાગે CRPC કલમ ૪૧(૧)આઈ મુજબ અટક કરી ઇડર પો.સ્ટે સ્ટેડા નોંધ કરાવી આગળની કાર્યવાહી કરવા કડી પો સ્ટે માં સોપવામાં આવેલ છે. સદર આરોપી પોહીબિશનના ગુન્હામાં છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા હોઈ પકડી પાડી વધુ એક સફળતા મહેસાણા પોલીસને મળી છે.

19 Oct 2020, 7:25 AM (GMT)

COVID-19 Global Stats

40,540,653 Total Cases
1,121,429 Death Cases
30,261,183 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code