આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા પોલીસ આધિક્ષકની સુચનાથી વિજાપુર ટાઉનમાં આગામી ઉત્તરાયણના તહેવાર નિમિતે ચાઈનીઝ દોરી તથા ચાઈનીઝ તુક્કલનો ગેરકાયદેસર રીતે થતા વેચાણને અટકાવવા માટે ખાનગી વાહનમાં વિજાપુર ટાઉનમાં પેટ્રોલીંગ ગોઠવાયું હતુ. આ દરમ્યાન શાહનવાજ ઈમતીયાજભાઈ શેખ રહે. હુસેનીચોક મહોલ્લો વિજાપુર તા. વિજાપુરવાળો ચાઈનીઝ ગોરીના નાના રીલ નંગ-23 જે એક રીલની કી.રૂ.115-/ લેખે કુલ રીલ નંગ-23 લેખે કુલ કી.રૂ.2645 ની ગણાય તથા ચાઇનીઝ ગોરીના મોટા રીલ નંગ-10 મળી આવેલ જેમાં એક રીલની કી.રૂ 150-/ લેખે કુલ રીલ નંગ-10 કુલ કી.રૂ.1500 -કુલ મુદામાલ રીલ નંગ-33 જેની કુલ કિ.રૂ 4145 ચાઈનીઝ દોરીના રીલ (ટેલર) સરકારના જાહેરનામા મુજબના પ્રતિબંધિત હોઈ જેથી મે જીલ્લા મેજી. મહેસાણાનાઓના જાહેરનામાં ક્રમાંક પી.ઓ.પટેલ/વશી/2232/2018 જીલ્લા મેજી.સા.ની કચેરી મહેસાણા તા. 21/12/2018 આધારે સદરી ઇસમ વિરૂધ્ધમાં મારી ઇ.પી.કો.કલમ-188 તથા જી.પી.એક્ટકલમ-135 મુજબ નો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે સીન્ધી ગોવિંદભાઈ જમટમલભાઈ રહે. ખેરાલુ ખારીકૂઇ સીન્ધીવાસ તા. ખેરાલુ વાળાએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં પ્રતિબંધીત ચાઈના દોરીના 2000 વારના કુલ રીલ નંગ. 16 કિ.રૂ. 4800/- નો મુદ્દામાલ રાખી મે.જિલ્લા મેજી.સા. મહેસાણા નાઓના નં.પીઓએએલ/વશી/2232/18 તા.21/12/2018 થી બહાર પાડેલ જાહેરનામાં સબબ પ્રતિબંધીત ચાઈના દોરી રાખી પકડાઈ જઈ જાહેરનામાનો ભંગ કરેલ હોઈ જે બાબતે વિ.વારનું પચંનામુ ક. 14/15 થી ક.14/15 સુધીનું કરી લઇ સદરી આરોપી વિરૂધ્ધ ખેરાલું પો.સ્ટે. સે.ગુ.ર.નં.4/19 ઇપીકો ક.188 તથા જી.પી.એક્ટ ક.135 મુજબનો ગુનો રજી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

23 Sep 2020, 6:32 AM (GMT)

COVID-19 Global Stats

31,787,504 Total Cases
975,541 Death Cases
23,402,708 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code