આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહેસાણા શાખા દ્વારા છેલ્લા 5 વર્ષ થી “સંવેદન” પ્રકલ્પ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં વર્ષ દરમિયાન વપરાયેલ નોટબુક ના કોળા કાગળ એકત્રિત કરી તેને બુકબાઇન્ડિંગ કરી જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

જે અંતર્ગત આ વર્ષે પણ ABVP મહેસાણા શાખા દ્વારા “સંવેદન-2019” ની યોજના બનાવવામાં આવી અને આસ્થા વિહાર ફ્લેટ ખાતે સંવેદન-2019 નું “પોસ્ટર લોન્ચિંગ” કરવામાં આવ્યું હતું. જેમાં મોઢેરા રોડ પર આવેલા આસ્થા વિહાર ફ્લેટના રહીશો તથા ABVPના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

29 Sep 2020, 4:00 AM (GMT)

COVID-19 Global Stats

33,552,152 Total Cases
1,006,379 Death Cases
24,880,948 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code