મહેસાણાઃ ABVPના “સંવેદન” કાર્યક્રમનું પોસ્ટર લોન્ચિંગ કરવામાં આવ્યું

અટલ સમાચાર, મહેસાણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહેસાણા શાખા દ્વારા છેલ્લા 5 વર્ષ થી “સંવેદન” પ્રકલ્પ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં વર્ષ દરમિયાન વપરાયેલ નોટબુક ના કોળા કાગળ એકત્રિત કરી તેને બુકબાઇન્ડિંગ કરી જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ ABVP મહેસાણા શાખા દ્વારા “સંવેદન-2019” ની યોજના બનાવવામાં આવી અને આસ્થા
 
મહેસાણાઃ ABVPના “સંવેદન” કાર્યક્રમનું પોસ્ટર લોન્ચિંગ કરવામાં આવ્યું

અટલ સમાચાર, મહેસાણા

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહેસાણા શાખા દ્વારા છેલ્લા 5 વર્ષ થી “સંવેદન” પ્રકલ્પ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં વર્ષ દરમિયાન વપરાયેલ નોટબુક ના કોળા કાગળ એકત્રિત કરી તેને બુકબાઇન્ડિંગ કરી જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

મહેસાણાઃ ABVPના “સંવેદન” કાર્યક્રમનું પોસ્ટર લોન્ચિંગ કરવામાં આવ્યું

જે અંતર્ગત આ વર્ષે પણ ABVP મહેસાણા શાખા દ્વારા “સંવેદન-2019” ની યોજના બનાવવામાં આવી અને આસ્થા વિહાર ફ્લેટ ખાતે સંવેદન-2019 નું “પોસ્ટર લોન્ચિંગ” કરવામાં આવ્યું હતું. જેમાં મોઢેરા રોડ પર આવેલા આસ્થા વિહાર ફ્લેટના રહીશો તથા ABVPના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.