west in best
File photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાની પાંચલીંબડી સાર્વજનીક ગુજરાતી પ્રાથમિક શાળા દ્વારા યોજાયેલી વેસ્ટમાંથી બેસ્ટ સ્પધૉનું આયોજન ભાવનાબેન ચૌધરી અને કિંજનબેન ચૌધરીએ કર્યું હતું. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં પ્રથમ કાપડિયા અર્જુન જે, દ્વિતિય નારવાણી રોનક આર, તૃતિય ચૌધરી પરમ એ, તૃતિય શાહ માહી પી. નિજેતા પામ્યા હતા. જેમાં નિર્ણાયક તરીકે પૂજાબેન શાહ અને શિલ્પાબેન મોદીએ ભૂમિકા ભજવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code