મહેસાણા રેલ્વે પેન્શનર્સ વેલફેર એશોશિયન દ્વારા 20 માં પેન્શનર્સ ડે ઉજવણી કરાઇ
અટલ સમાચાર,મહેસાણા મહેસાણા રેલ્વે પેન્શનર્સ વેલ્ફેર એશોશિયેસન દ્વારા ગત તા.૧૭ ના રોજ ર૦ માં પેન્શનર્સ ડેની ઉજવણી કરવામાં આવી. જેમાં બી.એ.વર્માએ હાજર રહી પેન્શનરોને શાલ ઓઠાડી સન્માન કર્યુ હતુ. આ સંસ્થા રેલ્વે પેન્શનરો અને વિધવા પેન્શનરોને પડતી તકલીફોનું નિવારણ કરે છે. આ સમારોહમાં ૭પ વર્ષ પુર્ણ કરેલ ૪૦ સભ્યોનું શાલ ઓઠાડી સન્માન કરવમાં આવ્યું હતુ.
                                          Dec 20, 2018, 15:52 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા રેલ્વે પેન્શનર્સ વેલ્ફેર એશોશિયેસન દ્વારા ગત તા.૧૭ ના રોજ ર૦ માં પેન્શનર્સ ડેની ઉજવણી કરવામાં આવી. જેમાં બી.એ.વર્માએ હાજર રહી પેન્શનરોને શાલ ઓઠાડી સન્માન કર્યુ હતુ. આ સંસ્થા રેલ્વે પેન્શનરો અને વિધવા પેન્શનરોને પડતી તકલીફોનું નિવારણ કરે છે. આ સમારોહમાં ૭પ વર્ષ પુર્ણ કરેલ ૪૦ સભ્યોનું શાલ ઓઠાડી સન્માન કરવમાં આવ્યું હતુ.

