આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાના સિમંધર ફલેટ અને ટેનામેન્ટના રહીશો ઘ્વારા ગત ગુરૂવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આંતકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી આપવા માટે કેન્ડલ માર્ચ યોજી હતી. શુકવારે સાંજે સિમંધર ફલેટ એન્ડ ટેનામેન્ટથી નાગલપુર ચાર રસ્તા સુધી કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રધ્ધાંજલી આપી હતી. આ કેન્ડલ માંર્ચમાં અંદાજે ૧પ૦ થી વધારે સોસાયટીના રહીશો હાજર રહયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code