મહેસાણા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન સાયન્સ કોલેજ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન સાયન્સ કોલેજ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગેના એક દીવસીય યોજાયેલા સેમીનારમાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી તેના સંદર્ભમાં તજજ્ઞોએ માહિતી પૂરી પાડી હતી. સેમિ. 6ના કેમેસ્ટ્રી તથા બાયોટેકના અંદાજે 150 જેટલા છાત્રો હાજર રહ્યા હતા. સેમીનારનું સંચાલન ડો.આર.એચ.ચૌધરી, પ્રો.ગૌરવ દવે,
 
મહેસાણા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન સાયન્સ કોલેજ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન સાયન્સ કોલેજ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગેના એક દીવસીય યોજાયેલા સેમીનારમાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી તેના સંદર્ભમાં તજજ્ઞોએ માહિતી પૂરી પાડી હતી. સેમિ. 6ના કેમેસ્ટ્રી તથા બાયોટેકના અંદાજે 150 જેટલા છાત્રો હાજર રહ્યા હતા. સેમીનારનું સંચાલન ડો.આર.એચ.ચૌધરી, પ્રો.ગૌરવ દવે, પ્રો.પલક પટેલે કર્યું હતુ.