આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

કોરોના કોવિડ-૨૦૧૯ સંક્રમણને ધ્યાને લઇને સમગ્ર જિલ્લામાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનની અમલવારી ચાલી રહી છે. લોકડાઉનું સંપુર્ણ પણે પાલન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર કામે લાગ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લામાં પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી લોકડાઉની અમલવારી માટે મહેસાણા શહેરના વિસ્તારમાં ડ્રોન કેમેરાથી મોનીટરીંગ થઇ રહ્યું છે. મહેસાણા શહેરના નાગરિકોને નમ્ર અપીલ છે કે લોકડાઉનું સંપુર્ણ પણે પાલન કરી સુરક્ષિત રહીએ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code