મહેસાણા: પાલોદર પ્રાથમિક શાળામાં શિક્ષક દીનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

અટલ સમાચાર, મહેસાણા આજ રોજ પાલોદર પ્રા.શાળામાં શિક્ષક દિનની ઉત્સાહ પૂર્વક ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 4 થી 8નાં વિદ્યાર્થીઓ શિક્ષક શિક્ષિકાના પોશાકમાં સજ્જ થઇને આવ્યાં હતા. કુલ 40 વિદ્યાથીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતમાં સૌ વિદ્યાર્થીઓ પ્રાર્થનાના મેદાનમાં પોત પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યો હતા. જે વિદ્યાર્થીઓએ વર્ષમાં અભ્યાસ કર્યો તેમણે પણ પોતાના નવા
 
મહેસાણા: પાલોદર પ્રાથમિક શાળામાં શિક્ષક દીનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

અટલ સમાચાર, મહેસાણા

આજ રોજ પાલોદર પ્રા.શાળામાં શિક્ષક દિનની ઉત્સાહ પૂર્વક ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 4 થી 8નાં વિદ્યાર્થીઓ શિક્ષક શિક્ષિકાના પોશાકમાં સજ્જ થઇને આવ્યાં હતા. કુલ 40 વિદ્યાથીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતમાં સૌ વિદ્યાર્થીઓ પ્રાર્થનાના મેદાનમાં પોત પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યો હતા.

મહેસાણા: પાલોદર પ્રાથમિક શાળામાં શિક્ષક દીનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

જે વિદ્યાર્થીઓએ વર્ષમાં અભ્યાસ કર્યો તેમણે પણ પોતાના નવા શિક્ષકોના અભ્યાસ અંગેના પ્રતિભાવો રજુ કર્યો હતા.

મહેસાણા: પાલોદર પ્રાથમિક શાળામાં શિક્ષક દીનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

મહેસાણા તાલુકાના પાલોદર ગામે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં આચાર્ય તરીકેની ભુમિકા ધોરણ-૮ની વિદ્યાર્થીની કોમલ અને વિધીએ સુંદર કામગીરી નિભાવી હતી.

મહેસાણા: પાલોદર પ્રાથમિક શાળામાં શિક્ષક દીનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

પટાવાળા તરીકે ભૂમિકા ધોરણ-7નાં સંદિપ, માન અને રાજવીરે નિભાવી હતી. આમ આજના દિવસનો કાર્યક્રમ સુંદર તેમજ આયોજન રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

મહેસાણા: પાલોદર પ્રાથમિક શાળામાં શિક્ષક દીનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ