મહેસાણાઃ બિલાડીબાગમાં આવેલી ઐતિહાસિક વાવ વિકાસ ઝંખે છે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાની ઐતિહાસિક વિરાસતોના સ્મારર્કોમાં 3 ઐતિહાસિક વાવ આવેલી છે. તે પૈકી મહેસાણા શહેરના બિલાડીબાગ જેને મહાત્માગાંધી એવા નામથી ઓળખવામાં આવે છે. તે બાગમાં એક વર્ષો પુરાણીવાવ આવેલ છે. જેને બોડાસીયા વાવ તરીકે ઓળખવામાં આવે છે. આ વાવ શાહ વિરચંદ જાદવજીએ બંધાવી હોવાનું લોકો જણાવે છે. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
 
મહેસાણાઃ બિલાડીબાગમાં આવેલી ઐતિહાસિક વાવ વિકાસ ઝંખે છે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાની ઐતિહાસિક વિરાસતોના સ્મારર્કોમાં 3 ઐતિહાસિક વાવ આવેલી છે. તે પૈકી મહેસાણા શહેરના બિલાડીબાગ જેને મહાત્માગાંધી એવા નામથી ઓળખવામાં આવે છે. તે બાગમાં એક વર્ષો પુરાણીવાવ આવેલ છે. જેને બોડાસીયા વાવ તરીકે ઓળખવામાં આવે છે. આ વાવ શાહ વિરચંદ જાદવજીએ બંધાવી હોવાનું લોકો જણાવે છે.

મહેસાણાઃ બિલાડીબાગમાં આવેલી ઐતિહાસિક વાવ વિકાસ ઝંખે છે

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પહેલા જમાનામાં જે તે સમયે સિધ્ધપુર ચાલતા જતા ડાઘુઓ મૃતદેહની અંતિમ વિધી માટે જતા હતા ત્યારે આ વાવનું પાણી પીતા અને વિસામો કરતા હતા. આ અંગેની વધુ માહિતી મહેસાણાના કાન્તિભાઇ કડિયાએ માહીતી આપી હતી.