આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

આજે મહેસાણામાં નગરપાલિકા દ્રારા મહેસાણાના રાધનપુર ચોકડીથી મોઢેરા ચોકડી હાઇવે પરનું રોડનું સફાઇકામ મશીન દ્રારા હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકા મહેસાણા હસ્તક માર્ગ સફાઇકામ માટે 2 મોંઘા મશીનો ખરીદ કરવામાં આવ્યા હોવાનું સફાઇ કામ કરતાં કામદારે જણાવ્યું હતું.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

તેમના જણાવ્યા મુજબ 45 લાખની કિંમતના 2 મશીન મહેસાણા નગરપાલિકાએ વસાવ્યા છે. રોડ રસ્તાની કોર્નર પરની ધુળ હટાવવા મશીન દ્રારા સફાઇકામનો અભિગમ હાથ ધરાઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code