મહેસાણાઃબળજબરીથી હાથ પકડી જાતિ અપમાનીત કરી મારી નાખવાની ધમકી
અટલ સમાચાર, મહેસાણા મહેસાણા એડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાની ટુંકી વિગત અનુસાર શહેરના પાંજરાપોળ ખોડીયાળ માતાના મંદિર આગળ એક યુવતિને આરોપી ગુલાબનબી ઉર્ફે ગુલ્લુ નાસીરભાઈ કુરેશી રહે.મહેસાણા નાની વ્હોરવાડ મસ્જીદ પાસે સિદ્ધપુરી બજારવાળો બપોરના સમયે છરી લઈ આવ્યો હતો. અને જેણે યુવતિનો બળજબરી પૂર્વક હાથ પકડી જાતિ વિષયક અપમાનીત કરવા લાગ્યો હતો. અને જાનથી પતાવી
                                          Apr 5, 2019, 11:45 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા એડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાની ટુંકી વિગત અનુસાર શહેરના પાંજરાપોળ ખોડીયાળ માતાના મંદિર આગળ એક યુવતિને આરોપી ગુલાબનબી ઉર્ફે ગુલ્લુ નાસીરભાઈ કુરેશી રહે.મહેસાણા નાની વ્હોરવાડ મસ્જીદ પાસે સિદ્ધપુરી બજારવાળો બપોરના સમયે છરી લઈ આવ્યો હતો. અને જેણે યુવતિનો બળજબરી પૂર્વક હાથ પકડી જાતિ વિષયક અપમાનીત કરવા લાગ્યો હતો. અને જાનથી પતાવી દેવાની ધમકી આપવા લાગ્યો હતો.
જેથી ભોગ બનેલ ફરિયાદીએ મહેસાણા એડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

