મહેસાણાઃ નગરપાલિકાને 100 વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા (કિરણબેન ઠાકોર) મહેસાણા નગરપાલિકા ખાતે 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. કાર્યક્રમમાં વિશેષ પાલિકા ફાયર વિભાગમાં એક ફાયરમેનનું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે જે નગરજનોને જોવા મળશે. મહેસાણા પાલિકાને 100 વર્ષ પુર્ણ થતાં સાયકલ માર્ચ અને મેરેથોન દોડનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
મહેસાણાઃ નગરપાલિકાને 100 વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા (કિરણબેન ઠાકોર)

મહેસાણા નગરપાલિકા ખાતે 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. કાર્યક્રમમાં વિશેષ પાલિકા ફાયર વિભાગમાં એક ફાયરમેનનું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે જે નગરજનોને જોવા મળશે. મહેસાણા પાલિકાને 100 વર્ષ પુર્ણ થતાં સાયકલ માર્ચ અને મેરેથોન દોડનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા પાલિકા દ્રારા 71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં પાલિકાને 100 વર્ષ પુર્ણ થતાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. જેમાં સવારે 8.30 વાગ્યે સાયકલ યાત્રા નીકળશે. તો સવારે 8.35 વાગ્યે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારને ટીશર્ટ-ટોપી તેમજ સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવશે. આ સાથે પાલિકા ફાયર વિભાગમાં એક ફાયરમેનનું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે જે નગરજનોને જોવા મળશે.