મહેસાણાઃ આર.ટી.ઓ દ્વારા વાહન ફીટનેશ કેમ્પ કાર્યક્રમ યોજાશે
અટલ સમાચાર, મહેસાણા આર.ટી.ઓ. મહેસાણા તાલુકા મથકોએ વાહન પાર્સીંગના કેમ્પ આયોજન કરી કામગીરી શરૂ કરવામાં આવનાર છે.વાહન નંબરનો છેલ્લો આકંડો રામપુરા-લાખવડ રોડ, મુ-રામપુરા તા-જી-મહેસાણા ૧ અને ૨ તા-૨૯/૦૬/૨૦૨૦ ૩ અને ૪ તા-૩૦/૦૬/૨૦૨૦ ૫ અને ૬ તા-૦૧/૦૭/૨૦૨૦ ૭ અને ૮ તા-૦૨-૦૭-૨૦૨૦ ૯ અને ૦ તા-૦૩-૦૭-૨૦૨૦ અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો જો તમારા વાહનનો
Jun 29, 2020, 17:02 IST
અટલ સમાચાર, મહેસાણા
આર.ટી.ઓ. મહેસાણા તાલુકા મથકોએ વાહન પાર્સીંગના કેમ્પ આયોજન કરી કામગીરી શરૂ કરવામાં
આવનાર છે.વાહન નંબરનો છેલ્લો આકંડો રામપુરા-લાખવડ રોડ, મુ-રામપુરા તા-જી-મહેસાણા
૧ અને ૨ તા-૨૯/૦૬/૨૦૨૦
૩ અને ૪ તા-૩૦/૦૬/૨૦૨૦
૫ અને ૬ તા-૦૧/૦૭/૨૦૨૦
૭ અને ૮ તા-૦૨-૦૭-૨૦૨૦
૯ અને ૦ તા-૦૩-૦૭-૨૦૨૦
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
જો તમારા વાહનનો નંબર GJ02Z3642 છે. છેલ્લો આંકડો ૨ હોય તો આપનું વાહન તા ૨૯ જૂન ૨૦૨૦ના રોજ રામપુરા-લાખવડ રોડ, મુ- રામપુરા તા-જી મહેસાણા ખાતે લઇ જવાનું રહેશે. ખાસ નોધ- કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સારૂ કચેરીખાતે કોઇ પણ વાહનોના ફીટનેશની કામગીરી કરવામાં આવશે નહી.જેથી અરજદારોને જરૂરી ઓનલાઇન ફી ભરી ઉપરોક્ત ફીટનેશ કેમ્પના રોજ ઉપયોગ કરવાનો રહેશે.