મહેસાણાના મહિલા સાયકલિસ્ટે 73 કલાકમાં 1000 કિમી અંતર કાપ્યું

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા ઇન્ડિયન સાયકલ ક્લબના 3 મેમ્બરો ગુરૂવારે મહેસાણાથી રાજસ્થાનના કિશનગઢ સુધી આવવા-જવાની 1 હજાર કિલોમીટરની સાયકલ બીઆરએમમાં જોડાયા હતા. આ બીઆરએમમાં 73.30 કલાકમાં 1 હજાર કિલોમીટરનું અંતર પૂર્ણ કરનાર જયશ્રીબેન પટેલ ઇન્ડિયન સાયકલ ક્લબના ઇતિહાસમાં પ્રથમ મહિલા સાયકલીસ્ટ બન્યા છે.
 
મહેસાણાના મહિલા સાયકલિસ્ટે 73 કલાકમાં 1000 કિમી અંતર કાપ્યું

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા ઇન્ડિયન સાયકલ ક્લબના 3 મેમ્બરો ગુરૂવારે મહેસાણાથી રાજસ્થાનના કિશનગઢ સુધી આવવા-જવાની 1 હજાર કિલોમીટરની સાયકલ બીઆરએમમાં જોડાયા હતા. આ બીઆરએમમાં 73.30 કલાકમાં 1 હજાર કિલોમીટરનું અંતર પૂર્ણ કરનાર જયશ્રીબેન પટેલ ઇન્ડિયન સાયકલ ક્લબના ઇતિહાસમાં પ્રથમ મહિલા સાયકલીસ્ટ બન્યા છે.