અટલ મમાચાર, મહેસાણા
મહેસાણા તાલુકાના ગોકળગઢ ગામમાં ઉતરાયણ નિમિતે ગામમાં રહેતાં તેમજ કૃષિક્ષેત્રોમાં પાતાળકૂવાઓ ઉપર વસતાં શ્વાન માટે લાડુ ભોજન કરાવી પુનઃ કમાવાયું હતું. ગામના નરસંગભાઈ ચૌધરી અને પારસંગભાઈ ચૌધરીની સંયુકત મદદથી ગામ તેમજ સીમમાં ફરીને શ્વાનનોને લાડુ નું ભોજન આપવામાં આવ્યું હતુ.