File photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

શહેરની એમ.એમ.વી. સાર્વજનિક કન્યા વિદ્યાલયના એન.એસ.એસ.યુનિટ દ્વારા ઉત્તરાયણમાં પતંગની દોરી તથા તેના ગૂંચળાને વીણી લાવી ભેગા કરી તેનો નિકાલ કરાયો હતો. જેમાં આચાર્ય ઉષાબેન ચૌધરી, પ્રોગ્રામ ઓફિસર કૌશિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 25મીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ યુનિટ દ્વારા રેલીનું આયોજન કરાયું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code