આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મોડાસા

મોડાસામાં રાત્રે નેશનલ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. રાત્રે ટેન્કર પલટીને આડું પડતા તેમાંથી કેમિકલ લિકેજ થતાં નેશનલ હાઈવે પર ઢોળાયું હતું. જોકે સદનસીબે અકસ્માતમાં ટેન્કર ચાલક અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો. કેમિકલ ઢોળાતા રાત્રે હાઈવેને વન વે કરાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસાના જિલ્લા સેવા સદન પાસે ગત મોડી રાત્રે નેશનલ હાઈવે પર ટેન્કર પલટ્યુ હતુ. જેથી ટેન્કરમાં રહેલ કેમિકલ રોડ પર ઢોળાઇ જતા હાઇવેને વનવે કરવામાં આવ્યો હતો. જોકે સદનસીબે ટેન્કર ચાલક અને ક્લિનરનો આબાદ બચાવો થયો છે. નોંધનિય છે કે ,કેમિકલ ભરેલું ટેન્કર હરિયાણાના પાણીપતથી ભરૂચ જતું હતું ત્યારે પલટી ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code