મનોબળ@કાંકરેજઃ પુત્ર જન્મની ઉજવણી પછી, કોરોના સામે પોલીસ ડ્યુટી પ્રથમ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના પોલીસે પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું છે. આ પોલીસ કર્મીના ઘરે 20 માર્ચે જન્મેલ પુત્રનો ફોટો જોઈ ફરજ પર નીભાવી રહ્યા છે.પોલીસને સમાજમાં એટલું સન્માન નથી અપાતું. કેમકે પોલીસ લોકોને કાયદાના દાયરામાં રાખવા માટેનું કાર્ય સંભાળે છે. દેશની સરહદોની રક્ષા કરતા જવાનોની સાથે દેશના આંતરિક હિસ્સામાં ફરજ બજાવતા
 
મનોબળ@કાંકરેજઃ પુત્ર જન્મની ઉજવણી પછી, કોરોના સામે પોલીસ ડ્યુટી પ્રથમ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના પોલીસે પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું છે. આ પોલીસ કર્મીના ઘરે 20 માર્ચે જન્મેલ પુત્રનો ફોટો જોઈ ફરજ પર નીભાવી રહ્યા છે.પોલીસને સમાજમાં એટલું સન્માન નથી અપાતું. કેમકે પોલીસ લોકોને કાયદાના દાયરામાં રાખવા માટેનું કાર્ય સંભાળે છે.

મનોબળ@કાંકરેજઃ પુત્ર જન્મની ઉજવણી પછી, કોરોના સામે પોલીસ ડ્યુટી પ્રથમ

દેશની સરહદોની રક્ષા કરતા જવાનોની સાથે દેશના આંતરિક હિસ્સામાં ફરજ બજાવતા પોલીસ જવાનો પણ એટલા જ સન્માનનીય છે. લોકડાઉનમાં ફરજ પર હોઈ પુત્રજન્મના 20 દિવસ થવા છતાં પોતાના ઘરે જઈ શકતાં નથી. હરગોવનજી વિરમજી ઠાકોર પોલીસની વરદીને અને સમાજને એક ફરજ પરનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મનોબળ@કાંકરેજઃ પુત્ર જન્મની ઉજવણી પછી, કોરોના સામે પોલીસ ડ્યુટી પ્રથમ

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાડા ગામના અને રાજપીપળા ના કેવડિયા ખાતે ફરજ બજાવતા પોલીસ જવાન હરગોવનજી વિરમજી ઠાકોર પોતાને ઘેર ગત 20 માર્ચના રોજ પુત્રનો જન્મ થયો છે. આ સમયે ઘરે ખુશીનો પ્રસંગ છે, ભગવાને સાત ખોટનો દીકરો દીધો છે, પરંતુ વરદી પહેરી ત્યારે દેશસેવાને પોતાનું પ્રથમ કર્તવ્ય માનવાના સપથને યાદ કરી આ જાંબાઝ જવાને પોતાના પુત્રના ફોટા મંગાવી ફરજના સ્થળે જ ખુશી મનાવી છે. લોકડાઉનમાં ફરજ પર હોઈ પુત્રજન્મના 20 દિવસ થવા છતાં પોતાના ઘરે જઈ પુત્રને વ્હાલ કરી શકતા નથી. હરગોવનજી વિરમજી ઠાકોર પોલીસની વરદીની ગરિમા નિભાવી રહ્યા છે.