આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,નડાબેટ

બનાસકાંઠાના નડાબેટ ખાતે ભારત-પાકીસ્તાનની સરહદે બનાસકાંઠા આંજણા યુવા સંગઠનના વાવ-થરાદના યુવાનો ઘ્વારા ભારતી સૈન્યના જવાનો સાથે ધુળેટીનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રમેશભાઈ ચૌધરી-ઢીમા, હિતેશ ભાઈ ચૌધરી-નાગલા, પ્રકાશભાઈ-પીલુડા,નવીનભાઈ ચૌધરી જોગાભાઈ ચૌધરી,અજેશી ભાઈ ગણેશપુરા અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

19 Oct 2020, 8:40 AM (GMT)

COVID-19 Global Stats

40,559,729 Total Cases
1,121,499 Death Cases
30,278,637 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code