નારી સંરક્ષણ ગૃહની મહિલાઓને સ્વેટર વિતરણ કરાયું

અટલ સમાચાર, પાલનપુર પાલનપુરના નારી સંરક્ષણ કેન્દ્રમાં ભાજપ મહિલા મોરચાએ સદભાવના ગ્રુપના સહયોગથી સ્વેટર વિતરણ કર્યું હતું. જેમાં ભાજપની અગ્રણી મહિલાઓ મિતાબેન સોની, જાગૃતિબેન મહેતા, પ્રફુલ્લાબેન પટેલ, ભારતીબેન ઠાકોર, પુષ્પાબેન જાધવ, મદીનાબેન શેખ, કેતકીબેન ઠક્કર, જાગૃતિબેન મોઢ, આશાબેન ચૌધરી, અમીતાબેન ઠક્કર તથા જિલ્લા દહેજ પ્રતિબંધક અને સહરક્ષણ અધિકારી રમીલાબેન ચાવડા, નારી સંરક્ષણ કેન્દ્ર સુપ્રિટેન્ડેન્ટ સોનલબેન
 
નારી સંરક્ષણ ગૃહની મહિલાઓને સ્વેટર વિતરણ કરાયું

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુરના નારી સંરક્ષણ કેન્દ્રમાં ભાજપ મહિલા મોરચાએ સદભાવના ગ્રુપના સહયોગથી સ્વેટર વિતરણ કર્યું હતું. જેમાં ભાજપની અગ્રણી મહિલાઓ મિતાબેન સોની, જાગૃતિબેન મહેતા, પ્રફુલ્લાબેન પટેલ, ભારતીબેન ઠાકોર, પુષ્પાબેન જાધવ, મદીનાબેન શેખ, કેતકીબેન ઠક્કર, જાગૃતિબેન મોઢ, આશાબેન ચૌધરી, અમીતાબેન ઠક્કર તથા જિલ્લા દહેજ પ્રતિબંધક અને સહરક્ષણ અધિકારી રમીલાબેન ચાવડા, નારી સંરક્ષણ કેન્દ્ર સુપ્રિટેન્ડેન્ટ સોનલબેન ચૌધરી વગેરેએ ઉત્સાહભેર આ કેન્દ્રમાં રક્ષિત મહિલાઓને સ્વેટર વિતરણ કરી આનંદ અનુભવ્યો હતો.