નાસતા-ફરતા આરોપીને શિહોરી પોલીસે ઝડપી પાડ્યો

અટલ સમાચાર, ભગવાન રાયગોર, કાંકરેજ બનાસકાંઠાં જિલ્લા પોલીસ અઘિક્ષક પ્રદિપ શેજુળની સુચનાથી નાયબ પોલીસ અઘિક્ષક પી.એચ.ચૌધરી તથા પોલીસ ટીમ શિહોરી પો.સ્ટે.ના ગુનાઓમાં નાસતો-ફરતો આરોપી જીવાભાઇ નાગજીભાઇ રબારી રહે. વાંસાતા. હારીજ વાળો રાનેરખાતે આવવા નીકળ્યો હતો. આ હકીકત મળતા શિહોરી પોલીસે ત્વરીત રાનેર બસ સ્ટેન્ડ પોહચી ગઇ હતી. જયા જીવા નાગજીભાઇ ને જોતાજ દબોચી લીધો હતો. જેની આગળ
 
નાસતા-ફરતા આરોપીને શિહોરી પોલીસે ઝડપી પાડ્યો

અટલ સમાચાર, ભગવાન રાયગોર, કાંકરેજ 
બનાસકાંઠાં જિલ્લા પોલીસ અઘિક્ષક પ્રદિપ શેજુળની સુચનાથી નાયબ પોલીસ અઘિક્ષક પી.એચ.ચૌધરી તથા પોલીસ ટીમ શિહોરી પો.સ્ટે.ના ગુનાઓમાં નાસતો-ફરતો આરોપી  જીવાભાઇ નાગજીભાઇ રબારી રહે. વાંસાતા. હારીજ વાળો રાનેરખાતે આવવા નીકળ્યો હતો. આ હકીકત મળતા શિહોરી પોલીસે ત્વરીત રાનેર બસ સ્ટેન્ડ પોહચી ગઇ હતી. જયા જીવા નાગજીભાઇ ને જોતાજ દબોચી લીધો હતો. જેની આગળ તપાસ પોલીસ ચલાવી રહી છે.