મેધરજ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર,સાબરકાંઠા સાબરકાંઠાના મેધરજ આર્ટ્સ & કોમર્સ કોલેજમાં VAF અને માલમતદાર ઓફીસના સંયુકત ઉપક્રમે 25 January રાષ્ટ્રીય મતદાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં રંગોલી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. સાથે-સાથે કોલેજના વિધાર્થીઓને મતદાન વિશે સમજ આપવામાં આવી હતી. આ ઉજવણીમાં સાબરકાંઠાના મેધરજ આર્ટ્સ & કોમર્સ કોલેજના વિધાર્થીઓ તથા મામલતદાર ઓફીસના સ્ટાફ
 
મેધરજ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર,સાબરકાંઠા

સાબરકાંઠાના મેધરજ આર્ટ્સ & કોમર્સ કોલેજમાં VAF અને માલમતદાર ઓફીસના સંયુકત ઉપક્રમે 25 January રાષ્ટ્રીય મતદાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં રંગોલી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. સાથે-સાથે કોલેજના વિધાર્થીઓને મતદાન વિશે સમજ આપવામાં આવી હતી.

મેધરજ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરાઇ

આ ઉજવણીમાં સાબરકાંઠાના મેધરજ આર્ટ્સ & કોમર્સ કોલેજના વિધાર્થીઓ તથા મામલતદાર ઓફીસના સ્ટાફ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.