સાબરકાંઠાની જાદર કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાન દિનની ઉજવણી કરાઇ
અટલ સમાચાર,સાબરકાંઠા સાબરકાંઠાના જાદર ખાતેની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ દ્વારા રાષ્ટ્રીય મતદાન દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં કોલેજના આચાર્ય એલ.પી.પટેલ, કોલેજના પ્રાધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં શપથગ્રહણ કરેલ હતું. સાથે-સાથે કોલેજના વિધાર્થીઓને મતદાન વિશે સમજ આપવામાં આવી હતી.
Jan 25, 2019, 17:04 IST

અટલ સમાચાર,સાબરકાંઠા
સાબરકાંઠાના જાદર ખાતેની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ દ્વારા રાષ્ટ્રીય મતદાન દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં કોલેજના આચાર્ય એલ.પી.પટેલ, કોલેજના પ્રાધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં શપથગ્રહણ કરેલ હતું. સાથે-સાથે કોલેજના વિધાર્થીઓને મતદાન વિશે સમજ આપવામાં આવી હતી.