દેશઃ છેલ્લા 24 કલાકમાં 8,822 નવા કેસ અને 16 લોકોના મોત, એક્ટિવ કેસનો આંકડો 53 હજારને પાર

દેશમાં અત્યાર સુધીમાં 195,50,87,271 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 113,58,607 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણશરૂ થયું હતું.
 
coronavirus-2

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે મોટો વધારો થયો છે. છેલ્લા 24  કલાકમાં 8,822 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 53 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2 ટકા છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 53,637 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,792 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,67,088 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 195,50,87,271 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 113,58,607 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણશરૂ થયું હતું.


જૂન 2022માં નોંધાયેલા કેસ

 14 જૂન મંગળવારે 6594 નવા કેસ નોંધાયા હતા.

13 જૂન સોમવારે 8084 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.

12 જૂન રવિવારે 858 નવા કેસ અને 4 સંક્રમિતોના મોત થયા.

 11 જૂન શનિવારે 8329 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.

10 જૂન શુક્રવારે 7,584 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.

9 જૂન ગુરુવારે 7242 નવા કેસ અને 8 સંક્રમિતોના મોત થયા.

8 જૂનબુધવારે 5233 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા.

7 જૂન મંગળવારે 3714 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા હતા.

6 જૂન સોમવારે 4518 નવા કેસ અને 9 સંક્રમિતોના મોત થયાહતા.

5 જૂન રવિવારે  4270 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત હતા.

4  જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.

3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા

2 જૂન ગુરુવારે 3712 નવાકેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.

1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.