કોરોનાઃ દેશમાં ચોથી લહેરનું આગમન, એક જ દિવસમાં 8084 નવા કેસ નોંધાયા, 10 લોકોના મોત

છેલ્લા 24  કલાકમાં 8084 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 47 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 3.24 ટકા છે.
 
coronavirus-2

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 47,995 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,771 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,57,335 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 195,19,81,150 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11,77,146 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણશરૂ થયું હતું. ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24  કલાકમાં 8084 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 47 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 3.24 ટકા છે.

 

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
જૂન 2022માં નોંધાયેલા કેસ

12 જૂન રવિવારે 858 નવા કેસ અને 4 સંક્રમિતોના મોત થયા.
 11 જૂન શનિવારે 8329 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.
10 જૂન શુક્રવારે 7,584 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.
9 જૂન ગુરુવારે 7242 નવા કેસ અને 8 સંક્રમિતોના મોત થયા.
8 જૂનબુધવારે 5233 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા.
7 જૂન મંગળવારે 3714 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા હતા.
6 જૂન સોમવારે 4518 નવા કેસ અને 9 સંક્રમિતોના મોત થયાહતા.
5 જૂન રવિવારે  4270 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત હતા.
4  જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.
3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા
2 જૂન ગુરુવારે 3712 નવાકેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.
1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.