અકસ્માત@જમ્મુ કાશ્મીર: બસ ખીણમાં ખાબકતા 7 લોકોનાં મોત, 15 ઇજાગ્રસ્ત
અટલ સમાચાર, ડેસ્ક જમ્મુ કાશ્મીરના સુંદરબનીમાં એક સડક દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનામાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના મતે જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં બસ ખીણમાં પડવાની ઘટના સામે આવી છે. આ બસ સુંદરબની વિસ્તારમાં ખીણમાં પડી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ઘટના સ્થળે બચાવ અને રાહત કાર્ય
Jan 2, 2020, 17:11 IST
અટલ સમાચાર, ડેસ્ક
જમ્મુ કાશ્મીરના સુંદરબનીમાં એક સડક દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનામાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના મતે જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં બસ ખીણમાં પડવાની ઘટના સામે આવી છે. આ બસ સુંદરબની વિસ્તારમાં ખીણમાં પડી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ઘટના સ્થળે બચાવ અને રાહત કાર્ય જારી છે. પ્રત્યક્ષદર્શીઓના મતે બસની નીચે ઘણી લાશ દબાયેલી છે. મૃતકોની સંખ્યામાં વધારો થાય તેવી સંભાવના છે.