જાહેરાત@દેશ: હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં આવી મોટી ભરતી,જાણો પગાર અને અરજી કરવાની રીત

 2,80,000 સુધીનો પગાર મળી શકે 

 
જાહેરાત@દેશ: હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં આવી મોટી ભરતી,જાણો પગાર અને અરજી કરવાની રીત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઓનલાઇન ફોર્મ ભરાવાની શરૂઆત 18 ઓગસ્ટ 2023 ના રોજ થઇ ગઇ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે.પોસ્ટ, પગાર અને ખાલી જગ્યાઓ

Post Pay Scale Vacancies

Mechanical

Engineer

(50000-160000) 57

Electrical

Engineer

(50000-160000) 16

Instrumentation

Engineer

(50000-160000) 36

Civil

Engineer

(50000-160000) 18

Chemical

Engineer

(50000-160000) 43
  • જરૂરી વિગતો ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરી દો
 
Post Pay Scale Vacancies

Senior Officer - City Gas Distribution

(CGD) Operations &

Maintenance

(60000-180000) 10

Senior Officer -

LNG Business

(60000-180000) 2

Senior Officer/Assistant

Manager -Biofuel Plant Operations

(70000-200000) 1

Senior Officer/

Assistant Manager - CBG Plant Operations

(70000-200000) 1
Senior Officer -Sales (60000-180000) 30

Senior Officer/

Assistant Manager

(70000-200000) 4

આ સિવાય પણ ઘણી બધી પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે જેની વિગતવાર માહિતી મેળવવા માટે તમે નીચે આપેલી ઓફિશિયલ નોટિફિકેશન જોઇ શકો છો

લાયકાત

આ ભરતીમાં દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાત માંગવામાં આવી છે જે તમે અહીં આપેલી નોટિફિકેશનમાં જોઇ શકો છો.

આ રીતે કરો અરજી

  • જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગતા હોવ તો સૌથી પહેલા https://jobs.hpcl.co.in/Recruit_New/recruitlogin.jsp પર જાઓ
  • હવે સાઇન અપ કરો
  • હવે લોગિન ડિટેલ્સની મદદથી લોગીન કરો
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગતા હોવ તેના પર ક્લિક કરો