દેશ: મોદીના ભાષણ બાદ CM યોગીએ બહાર પાડી બુકલેટ, કાશી મંદિર પર કરાયેલા હુમલાનો ઉલ્લેખ
file fhoto

અટલ સમાચાર ડેસ્ક 

પીએમ  મોદીના ભાષણ    નવી દિલ્હી. સીએમ   યોગી આદિત્યનાથ સરકાર  દ્વારા 'શ્રી કાશી વિશ્વનાથ ધામનોપ્રોજેક્ટમાં   કાશી  ભવ્ય ઇતિહાસ અને વર્તમાન ભવ્ય સ્વરૂપ'' નામની આ પુસ્તિકાનું 37 પાનાંનું વર્ઝન વારાણસીના તમામ ઘરોમાં વહેંચવામાં આવી રહ્યું છે. આ પુસ્તિકાના છ પ્રકરણો કાશીનું મહત્વ, કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ, પીએમ મોદીના નેતૃત્વમાં કાશીનો વિકાસ, કાશી વિશ્વનાથ ધામનો નવો આકાર, કાશી વિશ્વનાથ ધામનું મહત્વ અને કાશીના અન્ય મંદિરોનું મહત્વ સમજાવે છે.    પર 52 પાનાની પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તિકામાં ઔરંગઝેબ  મોહમ્મદ ગૌરી  અને સુલતાન મોહમ્મદ શાહ  જેવા શાસકોનો બાબા વિશ્વનાથ મંદિર પર કરાયેલા હુમલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આધ્યાત્મિક અને ધાર્મિક શહેરમાં બનેલા આ મંદિર પર અનેક વખત હુમલો કરવામાં આવ્યો છે. તેનું નામ અને ચિહ્ન ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ પવિત્ર શહેરના કણ-કણમાં રહેલા ભોળા પર લોકોની આસ્થાએ તેને દરેક વખતે ઊભું કરી દીઘુ. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

'શ્રી કાશી વિશ્વનાથ ધામનો ભવ્ય ઇતિહાસ અને વર્તમાન ભવ્ય સ્વરૂપ' શીર્ષક વાળી પુસ્તિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો સંદેશ છે, જેમાં પ્રધાનમંશ્રી કાશી વિશ્વનાથ ધામનો ભવ્ય ઇતિહાસ અને વર્તમાન ભવ્ય સ્વરૂપ'' નામની આ પુસ્તિકાનું 37 પાનાંનું વર્ઝન વારાણસીના તમામ ઘરોમાં વહેંચવામાં આવી રહ્યું છે. આ પુસ્તિકાના છ પ્રકરણો કાશીનું મહત્વ, કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ, પીએમ મોદીના નેતૃત્વમાં કાશીનો વિકાસ, કાશી વિશ્વનાથ ધામનો નવો આકાર, કાશી વિશ્વનાથ ધામનું મહત્વ અને કાશીના અન્ય મંદિરોનું મહત્વ સમજાવે છે.ત્રીએ કહ્યું છે કે આ પ્રોજેક્ટથી ઐતિહાસિક સમયની જેમ ગંગા ઘાટથી સીધા મંદિર સુધી જવું શક્ય બન્યું છે