રાજકારણ@દેશ: ઉત્તર ગુજરાતમાંથી ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે, જાણો વધુ વિગતે
ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે
Jul 11, 2024, 08:48 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકારણમાં કેટલાક કાર્યકરોના પદોમાં ફેફાર થતા હોય છે. ઉત્તર ગુજરાતમાંથી ગુજરાત રાજ્ય માટે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાંથી કોઇ નેતાને પાટીલના ઉત્તરાધિકારીની જવાબદારી સોંપાઈ શકે છે.
મહત્ત્વનું છે કે, કેન્દ્રિય જળમંત્રી બનતાં સી.આર.પાટીલે ભાજપ પ્રદેશ અધ્યક્ષનું પદ છોડવા ભાજપ હાઈકમાન્ડને અરજ કરી હતી.