બ્રેકિંગ@દેશ: કોરોનાના નવા વેરિયન્ટ JN.1 એ ચીનમાં ફરી મચાવી તબાહી

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યું છે.
 
બ્રેકિંગ@દેશ: 24 કલાકમાં કોરોના વાયરસના  752 નવા કેસ નોંધાયા અને  સંક્રમણને કારણે 4 લોકોના મોત થયા 

અટલ સમાચાર ડોટ કોમ , ડેસ્ક 

કોરોનાનું નવું વેરિઅન્ટ JN.1 સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યું છે. ખાસ કરીને બ્રિટન, ચીન અને અમેરિકામાં JN.1ના કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે. એવું જાણવા મળ્યું છે કે ચીનમાં કોરોનાને કારણે મોટા પાયે મૃત્યુ થઈ રહ્યા છે. મૃત્યુનો આંકડો એટલો વધારે છે કે સ્મશાન 24 કલાક ચાલે છે.