વેપાર@દેશ: આજે શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 550 પોઈન્ટ ઘટીને 23448 પર, નિફ્ટી 170 પોઈન્ટ ઘટી

આજના કારોબારમાં ઓટો, બેન્કિંગ અને મેટલ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો છે.આજે સેન્સેક્સ 550 પોઈન્ટના ઘટાડા સાથે 74,647 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 170 પોઈન્ટનો ઘટાડો છે, તે 23,450 પર આવી ગયો છે. આજના કારોબારમાં ઓટો, બેન્કિંગ અને મેટલ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી.

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 33 પૈસા તૂટીને 96.89ના નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો. છેલ્લા ઘણા સત્રોથી રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.