વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જાણો આજનો લૅટ્સ ભાવ

એક કિલો ચાંદી 3 હજાર રૂપિયા ઘટીને 2.31 લાખ રૂપિયા રહી ગઈ.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે સોના-ચાંદીના ભાવમાં  ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન  અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 2 હજાર રૂપિયા ઘટીને 1.47 લાખ રૂપિયા પર આવી ગયું છે. આ પહેલા તે 1.49 લાખ રૂપિયા પર હતું. જ્યારે, એક કિલો ચાંદી 3 હજાર રૂપિયા ઘટીને 2.31 લાખ રૂપિયા રહી ગઈ.

વર્ષની શરૂઆતમાં સોનામાં તેજી હતી, પરંતુ તાજેતરના અઠવાડિયામાં નફાખોરી અને ઈરાન યુદ્ધને કારણે ઘટાડો થયો